Skip to content
Woman meditating in nature with mountain landscape and green leaves

Heal Naturally.
Live Mindfully.
કુદરતી રીતે સાજા થાઓ.
સજાગ રીતે જીવો.

Your journey to a healthier, happier you. વધુ સ્વસ્થ અને ખુશ જીવન તરફ તમારી યાત્રા.

  • Ayurveda
    Support
    આયુર્વેદ
    સપોર્ટ
  • Pancha
    karma
    પંચકર્મ
  • Yogaયોગ
  • Lifestyleજીવનશૈલી
  • Dietઆહાર
Book your Free Consultation તમારો ફ્રી પરામર્શ બુક કરો

Root cause wellnessમૂળ કારણથી સુખાકારી

Personal care guided by Ayurveda, food and mindful living.આયુર્વેદ, આહાર અને સજાગ જીવનથી માર્ગદર્શિત વ્યક્તિગત સંભાળ.

Divineveda Wellness supports online consultations, personalized diet plans, yoga guidance and Ayurvedic supplements with a clear, practical care journey.ડિવાઇનવેદા વેલનેસ ઓનલાઇન પરામર્શ, વ્યક્તિગત આહાર યોજના, યોગ માર્ગદર્શન અને આયુર્વેદિક સપોર્ટ દ્વારા સરળ અને વ્યવહારુ આરોગ્ય યાત્રા આપે છે.

2000+ Patients Supported દર્દીઓને સ્વસ્થ કર્યા
11+ Health Concerns આરોગ્ય સમસ્યાઓ
1:1 Consultation વ્યક્તિગત પરામર્શ

Holistic approachસર્વાંગી અભિગમ

Everything your wellness plan should include.તમારી સુખાકારી યોજનામાં જરૂરી દરેક આધાર.

Service pages readyસેવા વિષયો

Ayurvedic guidance for common health concerns.સામાન્ય આરોગ્ય સમસ્યાઓ માટે આયુર્વેદિક માર્ગદર્શન.

Yoga guidance for mindful daily routine

Healthy Livingસ્વસ્થ જીવન

Transform your lifestyle naturally.તમારી જીવનશૈલીને કુદરતી રીતે બદલો.

Good health is built through repeatable habits. We help you improve digestion, sleep, movement, nutrition and emotional balance step by step.સારા સ્વાસ્થ્ય માટે નિયમિત આદતો જરૂરી છે. અમે પાચન, ઊંઘ, હલનચલન, પોષણ અને ભાવનાત્મક સંતુલનમાં ધીમે ધીમે સુધારો કરવામાં મદદ કરીએ છીએ.

Start Healthy Lifestyleસ્વસ્થ જીવનશૈલી શરૂ કરો

Ancient Healingપ્રાચીન ઉપચાર

Heal from the root cause.મૂળ કારણથી ઉપચાર કરો.

Ayurveda looks beyond symptoms. Your plan can combine food, herbs, lifestyle correction, yoga and mindful daily routines.આયુર્વેદ માત્ર લક્ષણો નહીં, પરંતુ મૂળ કારણને જુએ છે. તમારી યોજના આહાર, ઔષધિઓ, જીવનશૈલી સુધારો, યોગ અને દૈનિક દિનચર્યા જોડે છે.

Natural herbsકુદરતી ઔષધિઓ
Root-cause careમૂળ કારણની સંભાળ
Expert guidanceનિષ્ણાત માર્ગદર્શન
Chemical-free focusકેમિકલ મુક્ત અભિગમ
Ayurvedic herbs and natural wellness ingredients

Patient Stories દર્દીઓના અનુભવો

Hear from our wellness family. અમારા વેલનેસ પરિવારના શબ્દો.

★★★★★

"The PCOS diet plan and Ayurvedic herbs transformed my health in just 3 months. My energy levels are finally back to normal!" "PCOS આહાર યોજના અને આયુર્વેદિક ઔષધિઓએ માત્ર 3 મહિનામાં મારું સ્વાસ્થ્ય બદલી નાખ્યું. મારી ઉર્જા પાછી આવી ગઈ છે!"

- Sneha P.

★★★★★

"The personalized yoga and gut health consultation helped me cure my severe acidity naturally. Highly recommended!" "વ્યક્તિગત યોગ અને ગટ હેલ્થ પરામર્શથી મારી ગંભીર એસિડિટી કુદરતી રીતે મટી ગઈ. ખૂબ જ આગ્રહણીય!"

- Rahul D.

★★★★★

"I started the Panchakarma guidance and lifestyle corrections here. It's the most mindful and caring approach to wellness I have ever experienced." "મેં અહીં પંચકર્મ માર્ગદર્શન અને જીવનશૈલી સુધારણા શરૂ કરી. આ સુખાકારી માટેનો શ્રેષ્ઠ અને સજાગ અભિગમ છે."

- Meera K.

Our Experts અમારા નિષ્ણાતો

Meet your Ayurvedic doctors. તમારા આયુર્વેદિક ડોક્ટરોને મળો.

Dr. Sandip Der
18+ Yrs

Dr. Sandip Der

Founder

Specializes in Panchakarma and natural gut health restoration. Helping patients rebuild their digestive strength naturally. પંચકર્મ અને કુદરતી પાચન સુખાકારીમાં નિષ્ણાત. દર્દીઓને તેમની પાચન શક્તિ કુદરતી રીતે વધારવામાં મદદ કરે છે.

Free Consultation
Dr. Heena Der
15+ Yrs

Dr. Heena Der

Sr. Consultant

Expert in women's wellness, focusing on holistic PCOS/PCOD care, hormonal balance, and lifestyle correction. મહિલા વેલનેસમાં નિષ્ણાત, મુખ્યત્વે PCOS/PCOD સંભાળ, હોર્મોન સંતુલન અને જીવનશૈલી સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

Free Consultation
Dr. Punam Barot
10+ Yrs

Dr. Punam Barot

Co-Founder

A leading expert in metabolic health. Guiding patients through natural diabetes and thyroid management. મેટાબોલિક સ્વાસ્થ્યમાં અગ્રણી નિષ્ણાત. દર્દીઓને કુદરતી ડાયાબિટીસ અને થાઇરોઇડ વ્યવસ્થાપનમાં માર્ગદર્શન આપે છે.

Free Consultation
Dr. Kamlesh
6+ Yrs

Dr. Kamlesh

Dermatology

Specializing in Ayurvedic skincare, dermatology, and hair fall defense using traditional herbal formulations. પરંપરાગત હર્બલ ઔષધિઓનો ઉપયોગ કરીને આયુર્વેદિક ત્વચા સંભાળ અને વાળ ખરતા અટકાવવામાં નિષ્ણાત.

Free Consultation
Dr. Verma
10+ Yrs

Dr. Verma

Yoga Specialist

Combines daily Yoga therapy with Ayurvedic wellness to provide recovery and inner balance solutions. રિકવરી અને આંતરિક સંતુલન માટે દૈનિક યોગ ચિકિત્સા અને આયુર્વેદિક વેલનેસનો સમન્વય કરે છે.

Free Consultation
Dr. Sandip Der
18+ Yrs

Dr. Sandip Der

Founder

Specializes in Panchakarma and natural gut health restoration. Helping patients rebuild their digestive strength naturally. પંચકર્મ અને કુદરતી પાચન સુખાકારીમાં નિષ્ણાત. દર્દીઓને તેમની પાચન શક્તિ કુદરતી રીતે વધારવામાં મદદ કરે છે.

Free Consultation
Dr. Heena Der
15+ Yrs

Dr. Heena Der

Sr. Consultant

Expert in women's wellness, focusing on holistic PCOS/PCOD care, hormonal balance, and lifestyle correction. મહિલા વેલનેસમાં નિષ્ણાત, મુખ્યત્વે PCOS/PCOD સંભાળ, હોર્મોન સંતુલન અને જીવનશૈલી સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

Free Consultation
Dr. Punam Barot
10+ Yrs

Dr. Punam Barot

Co-Founder

A leading expert in metabolic health. Guiding patients through natural diabetes and thyroid management. મેટાબોલિક સ્વાસ્થ્યમાં અગ્રણી નિષ્ણાત. દર્દીઓને કુદરતી ડાયાબિટીસ અને થાઇરોઇડ વ્યવસ્થાપનમાં માર્ગદર્શન આપે છે.

Free Consultation
Dr. Kamlesh
6+ Yrs

Dr. Kamlesh

Dermatology

Specializing in Ayurvedic skincare, dermatology, and hair fall defense using traditional herbal formulations. પરંપરાગત હર્બલ ઔષધિઓનો ઉપયોગ કરીને આયુર્વેદિક ત્વચા સંભાળ અને વાળ ખરતા અટકાવવામાં નિષ્ણાત.

Free Consultation
Dr. Verma
10+ Yrs

Dr. Verma

Yoga Specialist

Combines daily Yoga therapy with Ayurvedic wellness to provide recovery and inner balance solutions. રિકવરી અને આંતરિક સંતુલન માટે દૈનિક યોગ ચિકિત્સા અને આયુર્વેદિક વેલનેસનો સમન્વય કરે છે.

Free Consultation

Wellness articlesવેલનેસ લેખો

Clear answers for mindful care.સજાગ સંભાળ માટે સરળ જવાબો.

Ask a concernસમસ્યા પૂછો

Diet - 5 min readઆહાર - 5 મિનિટ વાંચન

Ayurvedic diet for better digestionસારા પાચન માટે આયુર્વેદિક આહાર

Simple food habits that support gut health, acidity and constipation care.ગટ હેલ્થ, એસિડિટી અને કબજિયાત માટે સરળ આહાર આદતો.

Women wellness - 6 min readમહિલા વેલનેસ - 6 મિનિટ વાંચન

PCOS and PCOD lifestyle supportPCOS અને PCOD માટે જીવનશૈલી સપોર્ટ

How routines, food and stress care can support hormonal balance.દિનચર્યા, આહાર અને તણાવ સંભાળ હોર્મોન સંતુલનમાં કેવી રીતે મદદ કરે છે.

Metabolic health - 4 min readમેટાબોલિક હેલ્થ - 4 મિનિટ વાંચન

Natural weight and sugar supportવજન અને શુગર માટે કુદરતી સપોર્ટ

A practical overview for weight loss, diabetes and thyroid wellness.વેઇટ લોસ, ડાયાબિટીસ અને થાઇરોઇડ વેલનેસ માટે વ્યવહારુ સમજ.

FAQ

Before you book.બુકિંગ પહેલાં.

Is the first consultation free?શું પ્રથમ પરામર્શ ફ્રી છે?

Yes. You can discuss your health concern and understand the recommended Ayurvedic approach.હા. તમે તમારી આરોગ્ય સમસ્યા ચર્ચી શકો છો અને આયુર્વેદિક અભિગમ સમજી શકો છો.

Which concerns can I discuss?કઈ સમસ્યાઓ માટે ચર્ચા કરી શકું?

PCOS, PCOD, prostate, hair fall, weight loss, diabetes, thyroid, fatty liver, gut health, constipation, acidity and general wellness.PCOS, PCOD, પ્રોસ્ટેટ, વાળ ખરવા, વજન ઘટાડવું, ડાયાબિટીસ, થાઇરોઇડ, ફેટી લિવર, ગટ હેલ્થ, કબજિયાત, એસિડિટી અને સામાન્ય વેલનેસ.

Is this a replacement for emergency care?શું આ ઇમરજન્સી સારવારનો વિકલ્પ છે?

No. For urgent, severe or emergency symptoms, seek immediate medical care from a qualified healthcare provider.ના. તાત્કાલિક અથવા ગંભીર લક્ષણો માટે તરત જ યોગ્ય ડૉક્ટરની મદદ લો.